Welcome to
My New Poetry Blog

ગઝલ

જીવન માં કાશ એ મુકામ આવે,

કે તારા નામ પાછળ મારું નામ આવે,

 

મને આમ સીમિત ના કરો ગુફતેગૂ માં,

ભલે ચર્ચાઓ માં મારું નામ ખુલ્લે આમ આવે,

 

કદાચ વિસરી ગઈ ગાશે એ મારું નામ

,તો પણ યાદો તેને મારી ગુમનામ આવે,

 

લખવા તું  મથે   છે ખુબ પણ,

આખી કિતાબ જુવો તો ફક્ત મારું જ નામ આવે, 

 

હવે તો બસ કર ઓ ખુદા રહેવા દે,

કદાચ ખુશી ને કાજ પણ આ આંસુ કામ આવે,

 

તારી જ તો આશ  થી શ્વાસો  હતા,

બાકી તો ‘વિક્ર્મ ‘,આ જીવન બીજે શું કામ આવે, 

 

થંભી ગયું જાણે આ જીવન અને સફર,

ફક્ત તારી યાદ જ એક બેલગામ આવે

 

ધડી બે ધડી ને છેલ્લા શ્વાસો હોય અને આમ અચાનક તારો કોઈ પૈગામ આવે….

WHO I AM?

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard   dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. .